તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારાહીમાં ગાયત્રી જયંતીની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાં1.69 કરોડના ખર્ચે નવું એસટી સ્ટેન્ડ આકાર પામશે

વારાહી | વારાહીમાંરવિવારના રોજ ગાયત્રી પરીવાર દ્રારા ગાયત્રીજયંતી ગંગાદશેરા તથા ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યના નિર્વાણ દિન નિમિતે વારાહી ગામ સફાઇ કરાઇ હતી. સરપંચ, અલેફખાન મલેક અને દલસુખ ભાઇ પ્રજાપતી તથા ગાયત્રીપરિવાર દ્રારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. ગંગા પુજન તથા વ્યસનમુકિત રેલી કાઢી હતી. વ્યસનમુકિત ગામના લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં વિસનગરના જયેશ કંસારા તથા દિનેશભાઇ પૂજારા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...