તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • સિદ્વપુર | સિદ્વપુરનામાતૃગયાતિર્થ બિંદુસરોવરમાં યાત્રિકોની સુવિધાઓને લઇને વિકાસના કાર્યો થઇ

સિદ્વપુર | સિદ્વપુરનામાતૃગયાતિર્થ બિંદુસરોવરમાં યાત્રિકોની સુવિધાઓને લઇને વિકાસના કાર્યો થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર | સિદ્વપુરનામાતૃગયાતિર્થ બિંદુસરોવરમાં યાત્રિકોની સુવિધાઓને લઇને વિકાસના કાર્યો થઇ રહ્યા છે.જેને લઇને આગામી 10 તારીખને શનિવારના રોજ થી રૂ.16 કરોડના ખર્ચે બનેલ અાધુનિક અને ઐતિહાસિક શિલ્પ સ્થાપત્યથી સજજ મ્યુઝિયમ ખુલ્લુ મુકાશે.આ અંગે પ્રાંત અધિકારી જસવંતભાઇ જેગોડાએ જણાવ્યુ હતુ઼ કે આગામી 10 તારીખે મુખ્યમંત્રી રાધનપુરથી મ્યુઝીયમને ખુલ્લુ મુકશે જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઐતિહાસિક સ્થળોની તેમજ પુરાતન વિભાગના વિવિધ સ્થાપત્યોની ઝાંખી રજુ કરવામાં આવી છે. જેને લઇને તિર્થ યાત્રીને બિંદુ સરોવરમાંજ માન તર્પણની સાથે સાથે રૂદ્ર મહાલય અને ઉત્તર ગુજરાતના તિર્થ સ્થાનોની ઝાંખી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...