તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • રાધનપુરમાં રવિવારે ચકલદિનના એક દિવસ અગાઉ ભારત વિકાસ પરીષદ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં રવિવારે ચકલદિનના એક દિવસ અગાઉ ભારત વિકાસ પરીષદ દ્વારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરમાં રવિવારે ચકલદિનના એક દિવસ અગાઉ ભારત વિકાસ પરીષદ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ખાસ શામિયાણો બનાવીને લોકોને મફતમાં ચકલીધર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રસંગે પ્રહલાદભાઇ તન્ના, વિજયભાઇ વનજાની, રાજુભાઇ અખાણી, હરેશભાઇ કકકડ ,ધરતીબેન ઠકકર , કિશોરીબેન ઠકકર, વનિતાબેન સોની સહિતે સેવા બજાવી હતી. વેપારીમંડળ અને ડોકટર્સનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો