તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • રાધનપુરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા રવિવારે પર્યવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા રવિવારે પર્યવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા રવિવારે પર્યવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. મસાલીરોડ સ્થિત આશાપુર માતાજીના મંદિરથી ગાયત્રીમંદિર હાઇવે ચાર રસ્તા મુખ્ય બજાર થઇ પરાંમા જૈન બોર્ડિંગ સુધી યોજાયેલી રેલીમાં સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલ, પ્રકાશ મુખી, જગદીશભાઇ ઠકકર, મુકેશભાઇ સોની, ભરતભાઇ પ્રજાપતિ, કમલેશભાઇ તન્ના સહિત સાૈથી વધુ સાયકલ સવારો જોડાયા હતા. રેલીમાં પેટ્રોલ ડિઝલનો વપરાશ ધટાડી વાતાવરણમાં પ્રદુષણ ધટાડવા, પાણીનો બગાડ નહિ કરવો, જન્મ દિવસ પ્રણ્યતિથીએ વૃક્ષો ઉગાડવા, કચરો ગમે ત્યાં નહિ નાખવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ધટાડવો જેવા બેનરોએ આકર્ષણ જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિગની ભયંકર અસરોથી બચવા માટે સાયકલનો મહત્તમ ઉપયોગ કરવો અને પ્રદુષિત વાહનોના ઉપયોગ જરૂરીયાત મુજબ કરવાના સંદેશ સાથે રેલી યોજાઇ હતી.તસવીર-કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો