• Gujarati News
  • રાધનપુરમાં નવીન શૌચાલય કાર્યરત

રાધનપુરમાં નવીન શૌચાલય કાર્યરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |રાધનપુરમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત રૂ. 13.94 લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક પે એન્ડ યુઝ શૌચાલયનું આરોગ્ય રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ લોકાર્પણ કર્યુું હતું. - કમલ ચક્રવર્તી