કેન્દ્ર સરકાર સામે...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકાર સામે...

કાર્યાલયબંધ હોવાથી બે મહિલા પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે કેટલીક કાર્યકર્તાઓ દોડીને સાંસદ કાર્યાલય આગળ પહોચી ગયા હતા અને દિવાલ પર કેન્દ્ર સરકાર સામે પ્રજાનું તહોમતનામું લગાવ્યું હતું. જ્યાંથી કોંગ્રેસની 30 જેટલી મહિલા કાર્યકરોની અટકાયત કરીને પોલીસ વાહનમાં તાલુકા પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. બાદમાં તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતું કે, આગામી તા.28મીએ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં કલેક્ટરને તહોમતનામુ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

રાધનપુરમાં...

હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલત નાજુક હોઇ સોમવારે મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતું.

ગોચનાદપાસે...

લઈગયા બાદ વધુ સારવાર માટે ધારપુર લઇ જવાતા હતા પણ રસ્તામાં તેમનું મોત થયું હતું.

ઘટના અંગે વિજયકુમાર ઠાકોરે સમી પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે આગળની કાર્વાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...