• Home
  • Uttar Gujarat
  • Himmatnagar District
  • Prantij
  • પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ

પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ

પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલ ખાતે મંગળવારે...

DivyaBhaskar News Network | Updated - Sep 23, 2015, 09:15 AM
પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ
પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલ ખાતે મંગળવારે રક્ષિત ખેતીની સમસ્યા અને સમાધાન અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજયભરમાંથી નેટ હાઉસમાં ખેતી કરતા 150થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ હતું. પ્રસંગે આણંદ અને સરદાર કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ ર્ડા.ડી.જે.પટેલ, ર્ડા.બી.એ.પટેલ તથા ર્ડા.જી.એમ.પટેલે ખેડૂતોને રક્ષિત ખેતી અંગે જાણકારી આપી હતી. તેમજ તે અંગે નવી દિલ્હીથી કિસાન મંડીમાં આવેલા અનિલ સિંઘે કેટલીક જાણકારી આપી હતી.

X
પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના વદરાડ ગામે આવેલ બાગાયત કેન્દ્રના સેન્ટર ઓફ એકસલેન્સ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App