તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Prantij
 • પ્રાંતિજ |પ્રાંતિજમાં આવેલ એમ.સી.દેસાઇ એન્ડ એન.એમ.દલાલ જનરલ હોસ્પિટલમાં રવિવારે મફત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ |પ્રાંતિજમાં આવેલ એમ.સી.દેસાઇ એન્ડ એન.એમ.દલાલ જનરલ હોસ્પિટલમાં રવિવારે મફત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ |પ્રાંતિજમાં આવેલ એમ.સી.દેસાઇ એન્ડ એન.એમ.દલાલ જનરલ હોસ્પિટલમાં રવિવારે મફત હદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ર્ડા.શોભીત જોસેફ તથા ર્ડા.રવિસિંહાની ટીમે 61 દર્દીઓને તપાસી માર્ગદર્શન આપ્યુ હતું. પ્રસંગે એસ.એમ.વી. એજયુકેશન એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા દવાઓનું મફત વિતરણ કરવામાં આવ્યુ હતું. કેમ્પને સફળ બનાવવા અબ્દુલરહીમ વોરા, નિજામુદી્ન જાફુવાલા, મહંમદવસીમ ચામડાવાલા, મહંમદસોયેબ છાલોટીયા, મહંમદહબીબએ ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રાંતિજમાં મફત હદયરોગ નિદાન કેમ્પમાં 61 દર્દીઓને લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો