તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજના સીતવાડાની પરિણીતાને ત્રાસ અપાતા પાંચ વિરૂધ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજના સીતવાડાની પરિણીતાને ત્રાસ અપાતા પાંચ વિરૂધ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | તાલુકાનાસીતવાડા ગામે રહેતા એક પરિણીતાને સાસરીયાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઘરકામ બાબતે ઝઘડો કરી અવારનવાર ત્રાસ અપાતા ફરિયાદ નોંધાવી હતી.સીતવાડા ગામના સજ્જનબેન રાજેન્દ્રસિંહ રાઠોડને તેમના પતિ રાજેન્દ્રસિંહ રાઠોડ, ઉદાબા રાઠોડ, પરસનબા રાઠોડ, નટુભા કેશરીસિંહ રાઠોડ તથા સમુબા નટુભા રાઠોડ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો