તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Prantij
 • પ્રાંતિજ |પ્રાંતિજ તાલુકાના શાન્તીપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ |પ્રાંતિજ તાલુકાના શાન્તીપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલ પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ |પ્રાંતિજ તાલુકાના શાન્તીપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલ પર થઇને ગત તા.10જુલાઇના રોજ પસાર થઇ રહેલ પલ્લાચર ગામના મહેન્દ્રભાઇ ઉર્ફે મયલો સાંકાભાઇ પટેલે પોતાનું બાઇક અહીંથી ચાલતા જતા રતિલાલ દેવીપૂજકને અથડાવી દઇ ઇજા પહોંચાડી હતી. તેમજ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ચાર જણાએ ભેગા થઇ માર માર્યો હતો. જે અંગે તેજલબેન ભાવેશભાઇ દેવીપૂજકે મહેન્દ્રભાઇ પટેલ વિરૂધ્ધ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શાન્તીપુરા કેનાલ પાસે બાઇક અથડાતતા ચાર વિરૂધ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો