તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ | તાલુકાનાઅમલાની મુવાડી ગામે મંગળવારે રૂા.12 લાખના ખર્ચે તૈયાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ | તાલુકાનાઅમલાની મુવાડી ગામે મંગળવારે રૂા.12 લાખના ખર્ચે તૈયાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | તાલુકાનાઅમલાની મુવાડી ગામે મંગળવારે રૂા.12 લાખના ખર્ચે તૈયાર થનાર નવીન પંચાયત ઘરનું ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું. પ્રસંગે તાલુકા પ્રમુખ દક્ષાબેન રાઠોડ, બહેચરસિંહ રાઠોડ, હંસાબા, વિષ્ણુભાઇ પટેલ તેમજ ગામના સરપંચ બળદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - કાળુસિંહ રાઠોડ

પ્રાંતિજના અમલાની મુવાડીમાં પંચાયત ઘરનું ખાતમુર્હૂત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો