તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ |પ્રાંતિજ તાલુકાના ફતેપુર પાસે આવેલ વજાપુર ગામે મંગળવારે વેરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ |પ્રાંતિજ તાલુકાના ફતેપુર પાસે આવેલ વજાપુર ગામે મંગળવારે વેરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ |પ્રાંતિજ તાલુકાના ફતેપુર પાસે આવેલ વજાપુર ગામે મંગળવારે વેરાઇ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જે અંતર્ગત માતાજીની બેન્ડવાજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રસંગે મુખ્ય યજમાન તરીકે વિરેન્દ્રસિંહ ગાભુસિંહ મકવાણા, લાલસિંગ ખુમાનસિંગ મકવાણા, જગતસિંગ કુબેરસિંગ મકવાણા, દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ધર્મલાભ લીધો હતો. પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા રમણસિંહ બારૈયાનું ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. તસ્વીર - કાળુસિંહ રાઠોડ

વજાપુરમાં વેરાઇ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો