તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજમાં કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા સાંસદના ઘરે ઘેરાવો નાખવાનો કાર્યક્રમ રાખવામાં

પ્રાંતિજમાં કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા સાંસદના ઘરે ઘેરાવો નાખવાનો કાર્યક્રમ રાખવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજમાં કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા સાંસદના ઘરે ઘેરાવો નાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે નેશનલ હાઇવે નં.8 પર પોલીસ દ્વારા અટકાયત કરાતા વાહન વ્યવહાર ઠપ થઇ જતાં તેમાં એક એમ્બ્યુલન્સને પણ સહન કરવાનો વારો આવ્યો હતો. અા સમયે બંદોબસ્તમાં રહેલ 1 ડીવાયએસપી, 2 પીઆઇ, 4 પીઆઇ અને 40થી વધે પોલીસના કાફલાએ ટ્રાફિકને પૂર્વવત કરતાં વાહનચાલકોને હાશકારો થયો હતો. તસ્વીર- ભાસ્કર

કોંગ્રેસના આંદોલન કાર્યક્રમમાં પ્રાંતિજ હાઇવે પર જામ, એમ્બ્યુલન્સ ફસાઇ

અન્ય સમાચારો પણ છે...