ઘડકણ દૂધ મંડળીની ચૂંટણીનું પરિણામ જાહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના તાજપુરકૂઇ નજીક આવેલ ઘડકણ દૂધ મંડળીની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 23 ઉમેદવારો મેદાનમાં હતા. જે અંતર્ગત 544 સભાસદોએ કરેલા મતદાન બાદ મોડેથી ચૂંટણીનું પરિણામ જાહેર કરાયુ હતું. જેમાં ત્રિશૂલ પેનલના અગ્રણી અને વર્તમાન ચેરમેન જગદીશભાઇ મુખી, દિલીપભાઇ પટેલ, પશાભાઇ પટેલ, મનુભાઇ પટેલ, રાકેશભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, કૈલાસબેન પટેલ, જાગૃતિબેન પટેલ અને શિલ્પાબેન પટેલ 100થી વધુ મતે વિજયી જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...