• Gujarati News
  • તાજપુરકૂઇની મહિલા ગુમ થતાં ફરિયાદ

તાજપુરકૂઇની મહિલા ગુમ થતાં ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના તાજપુરકૂઇ ખાતે રહેતા સંગીતાબેન પટેલ શનિવારે ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેતા પરિવારજનો દ્વારા તેણીની શોધખોળ કરાઇ હતી. પરંતુ કોઇ પત્તો મળતા રવિવારે સંગીતાબેનના પતિ પિનાકીનભાઇ પટેલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.