તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Prantij
 • પ્રાંતિજ | ગુજરાતશૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ | ગુજરાતશૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ | ગુજરાતશૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર દ્વારા બે જિલ્લાના બેસ્ટ શિક્ષકોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. નવાબાકલપુરના આચાર્ય રાવલ મંગળદાસ તથા કમાપુરના પટેલ સવિતાબેન , અસોડાના સરોજબેનનું શાલ, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

પ્રાંતિજના ત્રણ શિક્ષકોને બેસ્ટ શિક્ષકના મેડલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો