• Gujarati News
  • પ્રાંતિજમાં પરવાના વગરની હોટલ સીલ

પ્રાંતિજમાં પરવાના વગરની હોટલ સીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજપોલીસ સ્ટેશનની સામે આવેલી લાજવાબ નામની હોટલમાં મામલતદાર અજયસિંહ ડોડીયાએ મંગળવારે દરોડો પાડી તપાસ કરતાં તેમની પાસેથી હોટલ ચલાવવાનો પરવાનો હોઇ હોટલને મામલતદારે સીલ કરી દેવામા આવી હતી.