તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ |પ્રાંતિજમાં જાયન્ટસગૃપ ઓફ ગોલ્ડ દ્વારા ગુરૂવારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ |પ્રાંતિજમાં જાયન્ટસગૃપ ઓફ ગોલ્ડ દ્વારા ગુરૂવારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ |પ્રાંતિજમાં જાયન્ટસગૃપ ઓફ ગોલ્ડ દ્વારા ગુરૂવારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.ટી.સી. કોલેજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત કોલેજના કંપાઉન્ડમાં આર્યુવેદિક માટે ઉપયોગી ગણાતા વૃક્ષો તથા પર્યાવરણનું જનત કરતા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પ્રસંગે રઇશભાઇ કસ્બાતી, ગીતાબેન રાવલ, બ્રિજેશભાઇ કોઠારી, લલિતભાઇ સોની, સંકેતભાઇ, સમીરભાઇ શર્મા, ધવલભાઇ રાવલ સહિત જાયન્ટસગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- કાળુસિંહ રાઠોડ

પ્રાંતિજમાં જાયન્ટસગૃપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો