• Gujarati News
  • પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે પણ ગુરુવારે રાત્રે પાટીદાર મહિલાઓએ રેલી

પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે પણ ગુરુવારે રાત્રે પાટીદાર મહિલાઓએ રેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે પણ ગુરુવારે રાત્રે પાટીદાર મહિલાઓએ રેલી કાઢી ભાજપના તાલુકા પ્રમુખ રમેશભાઇ પટેલ અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલના નિવાસ્થાને જઇ સૂત્રોચ્ચાર કરી થાળીઓ ખખડાવી હતી. જિલ્લાના અન્ય ગામડાઓમાં પણ રાજકારણીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા બેનરો મુકાઇ રહ્યા છે. જ્યારે વડાલી તાલુકાના વડગામડાના પાટીદારોએ ગામમાં કોઇપણ રાજકારણીને પ્રવેશ કરવો નહિ તેવા બોર્ડ લગાવી દીધા છે. }નિતુલ પટેલ, ભાસ્કર