તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ | પ્રાંતિજનાનેશનલ હાઇવે નં. 8 પર ચંદન ટોટલના પરીસરમમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજનાનેશનલ હાઇવે નં. 8 પર ચંદન ટોટલના પરીસરમમાં આરાસુરી જનસેવા ચેરીટેબલ સેવાકેન્દ્રનું ઉદઘાટન કરાયું હતું. પ્રસંગે અખીલ ભારતીય ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા, વિજયસિંહ વાઘેલા હાજર રહ્યા હતાં. સાત દિવસ સુધી ચાલનારા કેમ્પમાં વિના મૂલ્યે સેવા આપવામાં આવશે. સંંચાલન નવિનસિંહ ચાવડા તેમજ તેમની ટીમ દ્વારા કરાશે.

પ્રાંતિજમાં આરાસુરી જનસેવા સેવાકેન્દ્રનું ઉદઘાટન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો