પ્રાંતિજ પથંકમાં કુમારીકાઓએ ફુલકાળીના વ્રતની ઉજવણી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ પંથકમાં કુમારીઓએ ફુલકાજળીનુ વ્રતની ઉજવણી કરાઈ.જેમાં કુમારીઓએ એક દિવસ ઉપવાસ કરી આખો દિવસ ફુલ સુઘી દિવસ પસાર કરવાનો વ્રતનો મહિમા પોતાને મનગમતો ભરથાળ મળે અને ફળ પ્રાપ્તી મળે તે હેતુથી ફુલકાજળીનુ વ્રત કરાય છે.શાસ્ત્રી જોડે વિધિવ્રત દેવમંદિરોમાં પુજા અર્ચના કરાવે છે.- તસવીર-કાળુસિંહરાઠોડ

અન્ય સમાચારો પણ છે...