તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડકણના પશુ દવાખાનામાં ગંદકીનું સામ્રાજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ| ઘડકણગામનું પશુ દવાખાનુ ખંડેર હાલતમાં બની ગંદકીથી ખદબદી રહ્યુ છે. જેના કારણે ગામના પશુપાલકોને ભારે હાલાકી અનુભવવી પડે છે. 5 હજારની વસ્તી ધરાવતા ઘડકણ ગામના ગ્રામજનોનો મોટો આધાર પશુપાલન વ્યવસાય છે ત્યારે ખંડેર બની ગયેલા અને ગંદકીગ્રસ્ત પશુ દવાખાનાને સુધારી કાયમી ધોરણે કાર્યરત કરાય તેવી ગામના પશુપાલકોએ માગણી કરી છે. ગામના પશુપાલકોને પશુઓ બિમાર પડે કે બીજદાન કરાવાનુ થાય ત્યારે ખાનગી ડોકટર સાથે સાબરડેરીના વેટરનરી ડોકટરોની વિઝીટ કરી બોલાવવા પડે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગામનું પશુ દવાખાનુ સત્વરે સુધારી ગામના પશુપાલકોના હિતમાં કાયમી ધોરણે કાર્યરત થાય તેવી પશુપાલકોની ઉગ્ર માગણી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો