તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ | પ્રાંતિજનાબોરિયા સીતવાડા ખાતે આવેલી બોરિયા સીતવાડા આદર્શ પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ | પ્રાંતિજનાબોરિયા સીતવાડા ખાતે આવેલી બોરિયા સીતવાડા આદર્શ પ્રાથમિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજનાબોરિયા સીતવાડા ખાતે આવેલી બોરિયા સીતવાડા આદર્શ પ્રાથમિક શાળામાં છેલ્લાં 20 વર્ષથી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા પ્રજાપતિ કાંન્તિભાઇ કે. જેવો સરકારી ધારા ધોરણ મુજબ વર્ય મર્યાદાને કારણે નિવૃત થતાં તેવોનો શાળા પરિવાર તથા ગામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સંગાસબંધીઓ તથા તાલુકામાં આવેલ શાળાના શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો