તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીતવાડામાં સ્કૂલ-કોલેજના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજના સીતવાડામાં સ્વાતંત્ર પર્વની તાલુક કક્ષાની ઊજવણી કરાઇ. જેમાં પ્રાંતિજ મામલતદારે ધ્વજવંદન કર્યું હતું. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યાં. પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ બહેચરસિંહ રાઠોડ, તાલુકા શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા, સરપંચ,રાજકીય આગેવાનો અગ્રણીઓ સહિત ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...