તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓછા વરસાદના કારણે તાજપુરકૂઇ પંથકમાં કપાસના પાકમાં સૂકારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ પંથકમાં કિસાનોને મોંમાં અાવેલો કોળીયો છીનવાઇ જાય તેવી દયનીય સ્થિતિ વર્તાઇ રહી છે. તાલુકામાં સર્વત્ર કરતાં અોછો વરસાદ હોવાથી ખેડૂતોઅે કપાસ, ડાંગર જેવા પાકોની બોરકૂવાના પાણીથી વાવણી કરી છે પણ માંડ માંડ પાક તૈયાર થયો છે ત્યારે કપાસના પાકમાં સુકારો અાવી જતાં ખેડૂતો વિમાસણમાં મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...