પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 62 મો વરઘોડો નીકળ્યો

પ્રાંતિજ | પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પૂ.સ્વપચ ૠષિનો 62 મો વરઘોડો નિકળ્યો હતો. તેમજ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Prantij - પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 62 મો વરઘોડો નીકળ્યો
પ્રાંતિજ | પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પૂ.સ્વપચ ૠષિનો 62 મો વરઘોડો નિકળ્યો હતો. તેમજ ભકતોના ઘેર ઘેર પધરામણી કરાવવામાં આવી હતી અને ભક્તોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. જેમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો સુનિલદાસજી મહંત સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાંતિજ તથા આજુબાજુમાં રહેતા રૂષિ સમાજના હજારો લોકો મોટી સંખ્યામાં વરધોડામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Prantij - પ્રાંતિજમાં સ્વપચ ૠષિ બાપાનો 62 મો વરઘોડો નીકળ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App