પ્રાંતિજમાં ગણેશ મહોત્સવ તથા મ્હોરમને લઈને બેઠક યોજાઇ

પ્રાંતિજ | પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ તથા મ્હોરમના તહેવારને લઇને પ્રાંતિજ પી.આઇ કે.બી.પટેલ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Prantij - પ્રાંતિજમાં ગણેશ મહોત્સવ તથા મ્હોરમને લઈને બેઠક યોજાઇ
પ્રાંતિજ | પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ તથા મ્હોરમના તહેવારને લઇને પ્રાંતિજ પી.આઇ કે.બી.પટેલ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, રહિશભાઇ કસ્બાતી, નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ, રેખાબેન સોલંકી, યુનુસભાઇ રાણા, વિજયભાઇ પટેલ નગરપાલિકા કોર્પોરેટરો, નગરના અગ્રણીઓ, વેપારીઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Prantij - પ્રાંતિજમાં ગણેશ મહોત્સવ તથા મ્હોરમને લઈને બેઠક યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App