પ્રાંતિજ ખાતે અવરઓન બાલમંદિર નવીન મકાનનું ઉદ્દઘાટન

પ્રાંતિજ | પ્રાંતિજના કેળવણી મંડળ સંચાલિત અવરઓન બાલ મંદિરના નવિન મકાનનું ઉદ્દઘાટન સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Prantij - પ્રાંતિજ ખાતે અવરઓન બાલમંદિર નવીન મકાનનું ઉદ્દઘાટન
પ્રાંતિજ | પ્રાંતિજના કેળવણી મંડળ સંચાલિત અવરઓન બાલ મંદિરના નવિન મકાનનું ઉદ્દઘાટન સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્થાઓના તેજસ્વી તારલાઓનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયેન્દ્રસિંહ રાઠોડ, મંત્રી રઇસભાઇ કસ્બાતી, આઇટીઆઇના આચાર્ય હેમંતભાઇ, મહેમાનો, વાલીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં .

X
Prantij - પ્રાંતિજ ખાતે અવરઓન બાલમંદિર નવીન મકાનનું ઉદ્દઘાટન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App