તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલો બેડમિન્ટન હોલ ભંગારખાનું બન્યો

પ્રાંતિજમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલો બેડમિન્ટન હોલ ભંગારખાનું બન્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા ખેલે ગુજરાત રમશે ગુજરાત અને જીતશે ગુજરાત પાછળ લાખ્ખો રૂપિયાની જાહેરાતો કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી પ્રાંતિજ ભાખરીરા બસસ્ટેન્ડ પાસે આવેલા શેઠ પી.એન્ડ આર હાઇસ્કૂલ પાસે અદ્યતન સગવડ સાથે બેડમિન્ટન હોલ બનાવવામાં આવ્યો હતો જેમાં ભંગાર ભરી હોલને તાળા મારી દેવામાં આવતાં રમતવીરોમાં રોષ જેવાં મલ્યો છે. -તસવીર-કાળુસિંહ રોઠાડ

અન્ય સમાચારો પણ છે...