તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • કતપુર પાસે કેમીકલ ભરેલું કન્ટેનર રોડ પરથી ઉતરી જતાં ખેતરમાં કેબીનનો ભાગ ચાર ફુટ ઉતરી પડ્યો

કતપુર પાસે કેમીકલ ભરેલું કન્ટેનર રોડ પરથી ઉતરી જતાં ખેતરમાં કેબીનનો ભાગ ચાર ફુટ ઉતરી પડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ| પ્રાંતિજના કતપુર ટોલટેક્ષ પાસે નં.હા.8 પર સોમવારની વહેલી સવારે એક કન્ટેનર કેમીકલ ભરીને રાજસ્થાનથી અમદાવાદ જઈ રહ્યું હતું. દરમિયાન ટ્રેક્ટર ચાલકને બચાવવા યુ ટર્ન મારતાં કન્ટેનર રોડ પરથી ખેતરમાં ઉતરી ગયું હતું. જ્યાં કેબીનનો ભાગ 4 ફુટ જેટલો જમીનની અંદર ઉતરી પડયો હતો. જોકે કોઈ જાનહાની થઈ હતી. -તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...