તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજમાં આશા સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજખાતે જીલ્લા અધિકારી ર્ડા.મનીષ ફેન્સી દ્વારા તથા તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.ગૌત્તમ નાયકના માર્ગદર્શન હેઠળ તા.20/3/2017ને સોમવારે દશામાના હોલ ખાતે આશા સંમેલન યોજાયું હતું. જેમાં બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશ સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ.વી.જોટાણીયા દ્વારા ભૃણ પરીક્ષણના કાયદા તથા દિકરીના જન્મને વધાવવા બાબતની વિસ્તૃત માહિતી આપી હતી. પ્રસંગે મંહત સુનિલદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ નિરવભાઇ પરીખ, પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.ગૌત્તમ નાયક, ર્ડા.અરૂણસિંહ ભાટી, ર્ડા.જયંત કનોરીયા, ર્ડા.એન.એમ.શાહ સહિત મેડીકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો