તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ | પ્રાંતિજતક્ષશિલા બક્ષીપંચ આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાંતિજ | પ્રાંતિજતક્ષશિલા બક્ષીપંચ આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજતક્ષશિલા બક્ષીપંચ આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ-1માં પ્રવેશ મેળવનાર 6 બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. મહેમાનોનું શાળા દ્વારા ફુલહાર દ્વારા સન્માન કરાયું હતું, પ્રસંગે પી.કે ગજ્જર, ડીઆઇએલઆર સાબરકાંઠા, કિશનસિંહ પરમાર ઇન્ચાર્જ સીઆરસી શાળાનાં પ્રમુખ એ.કે.પટેલ, શાળાના આચાર્ય, સ્ટાફ સહિત વાલીઓ ઉપસ્થિત હતાં. તસવીર- કાળુસિંહ રાઠોડ

પ્રાંતિજ તક્ષશિલા બક્ષીપંચ આશ્રમશાળામાં પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...