તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ | પ્રાંતિજતાલુકા અમીનપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તથા

પ્રાંતિજ | પ્રાંતિજતાલુકા અમીનપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજતાલુકા અમીનપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જેમાં 17 બાળકોને પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યયક્ષ અસીત વોરાના હસ્તે શાળામાં નવો પ્રવેશ મેળવનાર ભૂલકાંઓને બેગ સહિત અભ્યાસ કીટનું વિતરણ કરાયું હતું. પ્રસંગે નિર્ભયસિંહ, આચાર્યા સવિતાબેન પટેલ, શિક્ષિકા ગીતાબેન રાવલ, વાલીઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા સંકુલમાં આયુર્વેદિક વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તસવીર- કાળુસિંહ રાઠોડ

અમીનપુરમાં શાળા પ્રવેશોત્સવ -કન્યા કેળવણી મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...