• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ | પ્રાંતિજતાલુકાના તાજપુર ગામની સાર્વજનિક હાઇસ્કુલમાં ધો 10 અને 12ના

પ્રાંતિજ | પ્રાંતિજતાલુકાના તાજપુર ગામની સાર્વજનિક હાઇસ્કુલમાં ધો-10 અને 12ના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજતાલુકાના તાજપુર ગામની સાર્વજનિક હાઇસ્કુલમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સાથે પ્રાયમરી વિભાગના શિક્ષક કાન્તીભ પટેલ વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો. પ્રસંગે એ.આઇ. સ્મિતાબેન પટેલ, સંઘના મહામંત્રી ભોગીલાલ પટેલ, પી.એમ.પટેલ, કામેશ્વરપ્રસાદ, સંસ્થાના પ્રમુખ જયેશ પટેલ, આચાર્ય વિક્રમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તાજપુર સ્કુલમાં વિદાય સાથે શુભેચ્છા સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...