પ્રાંતિજના દલપુરની સગીરાને ભગાડી જતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના દલપુરની સગીરાને ભગાડી જતાં પોલીસે પોક્સો અપહરણ સહિતનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના દલપુર નાના ગામમાં રહેતી સગીરાને રીતેશ લક્ષ્મણજી સોલંકી (રહે. દલપુર નાવાગામ તાલુકો પ્રાંતિજ) અપહરણ કરી ભગાડી લઇ જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ રીતેષ લક્ષ્મણજી સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે અપહરણ પોક્સો સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...