તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ |આરોગ્ય શાખા સાબરકાંઠા જીલ્લો અને પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસ

પ્રાંતિજ |આરોગ્ય શાખા સાબરકાંઠા જીલ્લો અને પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ |આરોગ્ય શાખા સાબરકાંઠા જીલ્લો અને પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાંતિજ ખાતે વિશ્વ વસ્તી દિન અંતર્ગત વસ્તી સ્થિરતા પખવાડીયાની ઉજવણી તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા .ગૌત્તમ નાયક ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 જુન થી 10 જુલાઇ દંપતિ સંપર્ક પખવાડીયુ અને 11જુલાઇથી 24જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડીયુ ઉજવણી કરવામાં આવશે. જયારે નાનું કુટુંબ સુખી કુટુંબ ને સાર્થક માટે પ્રયત્નો કરવામાં આવશે. જયારે કાર્યક્રમ માં મહંત સુનીલદાસજી મહારાજ , નગરપાલિકા પ્રમુખ નિરવભાઇ પરીખ , પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. ગૌતમ નાયક સહિત ર્ડાકટરો તાલુકા હેલ્થ સ્ટાફ , આશા કાર્યકરો , ફેસીલેટર બહેનો સહિત ઉપસ્થિત રહ્યાં હતા. તસવીર-કાળુસિંહરાઠોડ

અન્ય સમાચારો પણ છે...