• Gujarati News
  • સોનાસણમાં ગ્રામ સફાઇ કરાઇ

સોનાસણમાં ગ્રામ સફાઇ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનાસણમાં ગ્રામ સફાઇ કરાઇ

પ્રાંતિજ|પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્કાઉટ ગાઇડના કેડેટસો દ્વારા ગુરૂવારે ગ્રામ સફાઇનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે ડે.સરપંચ કસ્તુરભાઇ પટેલ, બિપીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર : મહેન્દ્રસિંહ રાઠોડ