• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ |પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ભાંખરીયા વિસ્તારમાં આવેલ શેઠ પી એન્ડ

પ્રાંતિજ |પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ભાંખરીયા વિસ્તારમાં આવેલ શેઠ પી એન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ |પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ભાંખરીયા વિસ્તારમાં આવેલ શેઠ પી એન્ડ આર હાઇસ્કુલમાં ગુરૂવારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ રમીલાબેન બારા, પૂર્વ મંત્રી, જિલ્લા સદસ્ય દોલતસિંહ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટી.કે.વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ નિરવભાઇ પરીખ, જગદીશભાઇ કિમતાણી, શાળાના આચાર્ય મીઠાભાઇ પટેલની ઉપસ્થિતિમાં ધોરણ-6માં 57 બાળકોને પ્રવેશ અપાવી કિટ આપવામાં આવી હતી. સાયકલનું વિતરણ કરાયુ હતું. કાર્યક્રમનું સંચાલન મનસુરી સુજાન મહેબુબ તથા પવિત્ર મલિક દ્વારા કરાયુ હતું. પ્રસંગે શાળાના આચાર્ય તપેન્દ્રભાઇ રાવલ, શિક્ષિકા હીનાબેન જોષીની હાજરીમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. } કાળુસિંહ રાઠોડ

પ્રાંતિજની શેઠ પી એન્ડ આર હાઇસ્કુલમાં શાળા પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...