તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીતવાડાના ગ્રામજનોનું આવેદન, તાજપુરકૂઇના બજારો બંધ રખાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજનાતાજપુરકૂઇ પાસે આવેલ સીતવાડામાં તાજેતરમાં ખાણ-ખનિજ વિભાગે કરેલી કાર્યવાહી પ્રજાના પ્રતિનિધિઓનો અવાજ દબાવી નાખનાર હોવાની લાગણી સાથે સીતવાડાના ગ્રામજનોએ પ્રાંતિજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગ કરી હતી.

રક્ષાબંધનના દિવસે 6 જણાની સાબરમતી નદીમાં ડૂબીને મોત નિપજયાની ઘટના બનતા ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અંતર્ગત જિલ્લા સદસ્ય, તાલુકા અધ્યક્ષ વિરૂધ્ધ પણ ખોટી રીતે કાર્યવાહી કરી હોવાની લાગણી સાથે સીતવાડાના ગ્રામજનોએ પ્રાંતિજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગ કરી હતી. સ્થાનિક પદાધિકારીઓને પરેશાન કરાઇ રહ્યાંની લાગણીને પગલે તાજપુરકૂઇનું બજાર પણ બંધ રહ્યુ હતું.

ખાણ-ખનિજ વિભાગ સામે રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો