તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્હોરવાડમાં દારૂ ઢીંચીને કાર ચલાવતા શખસ સહિત 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજનાવ્હોરવાડ ચોકમાં ત્રણ શખસો દારૂ પીને ચાકઠા થઈ પોતાની ઈકો કારને (જીજે 18 બીડી 9382) લઈને ઘુસી જતાં મુસ્લીમ વર્ગમાં બુમાબુમ થતાં પોલીસને જાણ કરી હતી.

જ્યાં પોલીસ સ્થળ પર આવી કાર અને નશો કરેલા ત્રણ શખસો સતીષભાઈ વિષ્ણુભાઈ પટેલ, રમણગીરી ગોસ્વામી, રમેશજી કાળાજી મકવાણાની ધરપકડ કરી ત્રણેયને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જે અંગે પ્રાંતિજ પોલીસ ઝાલા માનસિંહ મનવંતસિહે ગુનો નોંધી યોગ્ય તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...