• Gujarati News
  • પાલનપુર |પાલનપુર શહેરના સિમલાગેટ વિસ્તારમાં આવેલ બળદેવભાઇ પ્રજાપતિની સન પ્લાસ્ટીકની

પાલનપુર |પાલનપુર શહેરના સિમલાગેટ વિસ્તારમાં આવેલ બળદેવભાઇ પ્રજાપતિની સન પ્લાસ્ટીકની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર શહેરના સિમલાગેટ વિસ્તારમાં આવેલ બળદેવભાઇ પ્રજાપતિની સન પ્લાસ્ટીકની દુકાન અને કનુભાઇ ખત્રીની હિંગાળજ પ્લાસ્ટીકની દુકાનમાં બુધવારની રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં બળદેવભાઇની દુકાનમાં રૂ. ૧૦ હજારની ચોરી થઇ હતી હોવાનું વેપારીએ જણાવ્યું હતું. તેમજ અન્ય દુકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. મામલે પોલીસ કાર્યવાહી કરવા તજવીજ કરાઇ હતી.

સિમલાગેટ પાસે બે દુકાનોનાં તાળાં તૂટ્યાં

ન્યૂઝ ઇન બોક્સ