• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |વડગામના કરનાળાગામે રહેતા રમેશભાઇ સોમાભાઇ સેનમા, લાલાભાઇ ભીખાભાઇ સેનમા

પાલનપુર |વડગામના કરનાળાગામે રહેતા રમેશભાઇ સોમાભાઇ સેનમા, લાલાભાઇ ભીખાભાઇ સેનમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |વડગામના કરનાળાગામે રહેતા રમેશભાઇ સોમાભાઇ સેનમા, લાલાભાઇ ભીખાભાઇ સેનમા અને દલસંગભાઇ દ્વારા કરનાળા ગામે રવિવારે ટ્રક્ટર વડે પોતાનું ખેતર ખેડતા હતા.જેની સાથે ગામના કાન્તીભાઇ ધનાભાઇ પરમારનું ખેતર ખેડવા લગ્યા હતા.જેથી કાન્તીભાઇ અને તેમના પરિવાર દ્વારા કહેવા ખેતર ખેડવાનુંના પાડતા ત્રણે શખસોને ઉશ્કેરાઇ કાન્તીભાઇને અપશબ્દો બોલવા લાગ્યા હતા.તેમજ ખેતરમાં બનાવેલ ઓરડી તોડી નાખી રૂ.3000 હજારનું નુકસાન કરી તેમજ ઓરડીનો લોખંડનો દરવાજો તેમજ ઇલેક્ટ્રીક બોર્ડ કિંમત રૂ.11,000ની ચોરી કરી લઇ ગયા હતા.આ અંગે કાન્તીભાઇ ધનાભાઇ પરમારે વડગામ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...