તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનોને બોર- ટેન્કર દ્વારા પાણી અપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરીજનોને બોર- ટેન્કર દ્વારા પાણી અપાશે

પાલનપુરમાંઆગામી ત્રણ દિવસ સુધી ધરોઇ જૂથ યોજનાનો પાણી પુરવઠો બંધ રહેવાનો છે. ત્યારે શહેરીજનોને મુશ્કેલી પડે તે માટે નગરપાલિકાના 22 બોર દ્વારા પાણી આપવામાં આવશે. ઉપરાંત જે વિસ્તારમાં પાણી ખેંચ વર્તાશે ત્યાં નગરપાલિકાને જાણ કરવાથી પાણીના ટેન્કર મોકલી આપવામાં આવશે. >શાંતિભાઇ પઢિયાર(ચેરમેન, પાણીપુરવઠા, ન.પા. પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...