તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં બીજા દિવસે સોની બજાર બંધ, ખરીદીએ આવતાં ગ્રાહકોને હાલાકી

પાલનપુરમાં બીજા દિવસે સોની બજાર બંધ, ખરીદીએ આવતાં ગ્રાહકોને હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્રદેશમાં એસોસીએશન દ્વારા સોનીબજાર ત્રણ દિવસ સુધી બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યુ છે. જ્યાં ગુરૂવારે બીજા દિવસે પાલનપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. જોકે, ડીસાના વેપારીઓ અવઢવમાં હોવાથી બેઠક યોજવાનું નક્કી કરાયું હતુ.

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં સોના- ચાંદી ઉપર એકસાઇઝ ડ્યુટી વધારવાના વિરોધમાં ભારતભરમાં સોનીબજારના વેપારીઓ દ્વારા ત્રણ દિવસના બંધનું એલાન કરવામાં આવ્યું છે. જ્યાં બુધવારે પાલનપુર સુવર્ણ ..અનુસંધાન8 પર

પાલનપુરમાં બીજા

ચોકસીબજારએસોસીએશન દ્વારા સજ્જડ બંધ પાળી વિરોધ દર્શાવાયો હતો. જોકે, કેટલાક વેપારીઓ સહમત થતાં હતા. અંગે પાલનપુર સુવર્ણ ચોકસીબજાર એસોસીએશના પ્રમુખ રઘુભાઇ અગ્રવાલે જણાવ્યુ઼ હતુ કે, ગુરૂવારે પુન: બેઠક યોજવામાં આવી હતી. જેમાં ત્રીજા દિવસે શુક્રવારે પણ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તમામ વેપારીઓએ સહમતી દર્શાવી હતી. દરમિયાન પાલનપુરમાં સતત બીજા દિવસે સોનીબજાર બંધ રહેતાં અંદાજી ત્રણ કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થઇ ગયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.

વિચિત્રઅકસ્માત

પાલનપુરઓવરબ્રીજ ઉપરથી પસાર થઇ રહી હતી. ત્યારે ટ્રકની પાછળના બે પૈકી એક ટાયર અચાનક નીકળી ગયું હતુ. તે સડસડાટ પુલની દિવાલ કુદીને નીચે પડયું હતુ. જોકે, સમયે પુલની નીચેના માર્ગ ઉપરથી કોઇ વ્યકિત કે વાહન ચાલક પસાર થતો હોવાથી જાનહાની ટળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. બીજી તરફ ટ્રક ચાલકે પણ સમયસુચકતા વાપરી તુરંત ટ્રકને થોભાવી દેતાં બ્રીજ ઉપર પણ અકસ્માત થતાં બચી ગયો હતો.

એરંડાનોભાવ

વેપારીઓનેપણ નુકસાન પહોંચી રહ્યું છે. અગાઉ પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા એરંડાના ભાવમાં રૂ.1000ના પોષણક્ષમ ભાવ આપવા માંગ કરાઇ હતી. પરંતુ બીજી તરફ એરંડાના ભાવમાં ઘટાડો થતો રહ્યો છે. જેમાં સોમવારે એરંડાના ભાવ 582-607 તે પણ ઘટીને ગુરુવારે 560-581 સુધી આવી ગયા હતા. આમ છેલ્લા ચાર દિવસમાં પ્રતિ 20 કિલોએ રૂ. 26 નો કડાકો થતાં ખેડૂતો તથા વેપારીઓ ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...