તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરખાતે રહેતા મૂળ દાંતાના હર્ષિદકુમાર દવેનો પુત્ર જીસાન્તએ

પાલનપુર | પાલનપુરખાતે રહેતા મૂળ દાંતાના હર્ષિદકુમાર દવેનો પુત્ર જીસાન્તએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરખાતે રહેતા મૂળ દાંતાના હર્ષિદકુમાર દવેનો પુત્ર જીસાન્તએ ગુરૂ વિના આપમેળે તબલાની કઠીન તાલીમ લઇ તબલા વગાડવાની કળા પ્રાપ્ત કરી છે. ત્યારે પાલનપુર જી.ડી. મોદી કોલેજમાં ગત રવિવારે મનોજ જોષી અભિનીત ચાણક્ય નાટક યોજાયું હતું. જેમાં નાટ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા મનોજ જોષીના હસ્તે બાળ તબલાવાદક જીસાન્તનું તબલાવાદનમાં રાજ્યકક્ષાએ નામના મેળવવા બદલ સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...