તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |સ્વામિનારાયણ ગુરુકુળમાં તા. 27 ફેબ્રુઆરીના રોજ માર્ચ 2016 માં લેવાનાર

પાલનપુર |સ્વામિનારાયણ ગુરુકુળમાં તા. 27 ફેબ્રુઆરીના રોજ માર્ચ-2016 માં લેવાનાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |સ્વામિનારાયણ ગુરુકુળમાં તા. 27 ફેબ્રુઆરીના રોજ માર્ચ-2016 માં લેવાનાર બોર્ડની પરીક્ષા અંતર્ગત ધો. 10 અને 12 નો દિક્ષાંત સમારોહ સંસ્થાના સંચાલક રંગસ્વામીજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શ્રી સ્વામિનારાયણ ભગવાનની પુજા અર્ચના કરવામાં આવી હતી. પ્રસંગે શાળામાં વિદાય લેનારા અને વિદાય આપનારા તમામ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રસંગે બી.એડ્. કોલેજના આચાર્ય ડો. આર.કે. પ્રજાપતિ, સાયન્સ વિભાગના આચાર્ય તથા શાળાના આચાર્ય ભરતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

પાલનપુર સ્વામિનારાયણ ગુરુકુળમાં ‘દિક્ષાંત સમારોહ’ યોજાયો

અન્ય સમાચારો પણ છે...