તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ઉનાળામાં પાણીની ખેંચ નહી પડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે ઉનાળામાં પાણીની ખેંચ નહી પડે

પાલનપુરનાશહેરીજનોને માથાદિઠ 90 લીટર પાણીની જરૂરીયાત રહે છે. વર્તમાન સમયે શહેરની વસ્તી 1.50 લાખ થવા આવી છે. જ્યાં ધરોઇ ખાતેથી દૈનિક 1.40 કરોડ લીટર પાણીનો પુરવઠો આપવામાં આવે છે. જેની સામે શહેરમાં 1.35 કરોડ લીટર પાણીની માંગ રહે છે. જોકે, ઉનાળામાં પાણીની જરૂરીયાત વધી જતી હોય કેટલીક વખત પાણીની ખેંચ વર્તાય છે. ત્યારે હવે ધરોઇ ખાતે વધુ 60 લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે એટલે ઉનાળામાં પાણીની ખેંચ નહી પડે

અન્ય સમાચારો પણ છે...