• Gujarati News
  • કઇ સોસાયટીઓનો નવા સિમાંકનમાં સમાવેશ થશે

કઇ સોસાયટીઓનો નવા સિમાંકનમાં સમાવેશ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઇ સોસાયટીઓનો નવા સિમાંકનમાં સમાવેશ થશે

પાલનપુરશહેરનીપશ્વિમ અને દક્ષિણ દિશામાં આવેલા 146 સરવે નંબરની કાપડીનગર, આકાશ સોસાયટી, આકાર પાર્ક, નંદનવન, ગોલ્ડનપાર્ક, તિરૂપતિ ટાઉનશીપ, તિરૂપતિ બંગ્લોઝ, શિવ મહેલ, મલેકનગર, જયોતિન્દ્ર નગર, હિમાલય બંગ્લોઝ, બિહારી બાગ, મેહુલ સોસાયટી, સુવિધા સોસાયટી, શાંતિનગર, નિલકંઠ સોસાયટી, ગાયત્રીનગર, નક્ષત્ર બંગ્લોઝ, ગુરૂકૃપા, શિખરપાર્ક, રામદેવનગર, શ્રીનગર, ઉમિયાનગર, પ્રેમાનંદ સોસાયટી, સુભાષ સોસાયટી, કૈલાસ સોસાયટી, શિવાલય સોસાયટી, રાજ સોસાયટી, કુબેરનગર, ગ્રીનપાર્ક, નંદ બંગ્લોઝ સોસાયટી, દેવર્શી સોસાયટી, સુયોગ બંગ્લોઝ, પ્રથમ, સીટીલાઇટ, સોપાન, અમીકુંજ, સૂર્યદર્શન, સોમીલ, લક્ષ્મીનગર, ઉત્સવ પ્રા.શાળા, પ્રજાપતિ છાત્રાલય, ઓઇલમીલ, ગંગોત્રી પાર્ક, વર્ધમાન, પટેલ ટીમ્બર પાર્ક, બનાસ આઇસ ફેકટરી, ગુર્રપાર્ક, ગુરૂકુંજ, લક્ષ્મીનગર, ગાયત્રીનગર, નિલકંઠ સોસાયટી, વે - વેઇટ, શાંતિ નિકેતન, હર્ષદનગર, સુંદરવન, નક્ષત્ર સોસાયટીનો નવા સિમાંકનમાં સમાવેશ થશે.