• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢ | પાલનપુરતાલુકાના સલ્લા ખાતે વાદળભારથી મહારાજની નિર્વાણતિથી નિમિત્તે મોહનભાઇ

ગઢ | પાલનપુરતાલુકાના સલ્લા ખાતે વાદળભારથી મહારાજની નિર્વાણતિથી નિમિત્તે મોહનભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ | પાલનપુરતાલુકાના સલ્લા ખાતે વાદળભારથી મહારાજની નિર્વાણતિથી નિમિત્તે મોહનભાઇ તળશીભાઇ પ્રજાપતિ પરિવાર તરફથી સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજે મોડી રાત સુધી સંતવાણી કાર્યક્રમમાં ભજન તેમજ સતસંગની રમઝટ રેલાવી હતી. મોટી સંખ્યામાં સંતો-મહતો સહિત આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

પાલનપુર પંથકના સલ્લામાં સંતવાણી કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...