• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં મેનસ્ટ્રીટ લાઇટ ચાલુ કરાતાં રાહત

પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં મેનસ્ટ્રીટ લાઇટ ચાલુ કરાતાં રાહત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરહનુમાન ટેકરી વિસ્તારમાં છેલ્લા કેટલાક માસથી સર્કલ વચ્ચે લગાવેલ મેન સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં હતી. જેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેના પગલે નગરપાલિકા સફાળુ જાગ્યું હતું. અને સ્ટ્રીટલાઇટ ચેરમેન અતુલ ચોક્સી દ્વારા મેન સ્ટ્રીટલાઇટ ચાલુ કરવામાં આવી હતી. જેથી રહીશોમાં આનંદ પ્રસર્યો છે.

અન્ય સમાચારો પણ છે...